કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લામાં ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ – 2022નો શુભારંભ કર્યો ? સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ સુરત સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈન્ડો- UK કલ્ચર પ્લેટફોર્મના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન A.R.રહેમાન એસ.એસ.રાજામૌલી સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન A.R.રહેમાન એસ.એસ.રાજામૌલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યના પોસ્ટ વિભાગે પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરીને ટપાલની ડિલિવરી કરી ? ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દરેક સિગારેટ પર ચેતવણી છાપવાનો નિર્દેશ કરનાર પ્રથમ દેશ ક્યો છે ? નોર્વે કેનેડા ડેન્માર્ક અમેરિકા નોર્વે કેનેડા ડેન્માર્ક અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ટિયાંગોંગ સ્પેસ સ્ટેશન માટે સમાનવ મિશન લૉન્ચ કર્યું ? ફ્રાન્સ ચીન જાપાન રશિયા ફ્રાન્સ ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP