કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દરેક સિગારેટ પર ચેતવણી છાપવાનો નિર્દેશ કરનાર પ્રથમ દેશ ક્યો છે ? અમેરિકા કેનેડા નોર્વે ડેન્માર્ક અમેરિકા કેનેડા નોર્વે ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્લાઈમેટ એકશન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો' (Save Soil) MoU કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે દિવ્યાંગ જનો (PWD) માટે નવી મુસદ્દા રાષ્ટ્રીય નીતિ લૉન્ચ કરી ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય વાંચન દિવસ (National Reading Day) ક્યારે મનાવાય છે ? 19 જૂન 16 જૂન 22 જૂન 21 જૂન 19 જૂન 16 જૂન 22 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘શ્રેષ્ઠ યોજના’ (SHRESHTA Scheme) શરૂ કરવામાં આવી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. આપેલ તમામ આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ રક્તદાતા દિવસ (World Blood Donor Day) ક્યારે મનાવાય છે ? 14 જૂન 19 જૂન 11 જૂન 20 જૂન 14 જૂન 19 જૂન 11 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP