કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે સ્વદેશી નૂરી રોકેટની મદદથી પ્રથમ ઉપગ્રહ લૉન્ચ કર્યો ? દક્ષિણ કોરિયા સાઉદી અરબ ઈરાન તુર્કીયે દક્ષિણ કોરિયા સાઉદી અરબ ઈરાન તુર્કીયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલું છે ? મણિપુર ઝારખંડ મિઝોરમ ઉત્તર પ્રદેશ મણિપુર ઝારખંડ મિઝોરમ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી ? પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ICGની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના પૂર્વ ક્ષેત્રમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH) MK III સામેલ કરાયા છે. આપેલ બંને ICGની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના પૂર્વ ક્ષેત્રમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH) MK III સામેલ કરાયા છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વન નેશન વન રેશન કાર્ડ (ONORC) યોજના લાગુ કરનારું 36મું રાજ્ય ક્યું બન્યું ? કર્ણાટક આસામ રાજસ્થાન પશ્ચિમ બંગાળ કર્ણાટક આસામ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP