કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ શર્મા દિનકર ગુપ્તા પ્રદિપ કુમાર રાજેશ મિશ્રા રાકેશ શર્મા દિનકર ગુપ્તા પ્રદિપ કુમાર રાજેશ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ (International Day of Seafarer) ક્યારે મનાવાય છે ? 25 જૂન 11 જૂન 3 જૂન 17 જૂન 25 જૂન 11 જૂન 3 જૂન 17 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં GSAT-24 ઉપગ્રહ ISROએ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે બનાવ્યો છે. ભારતનો GSAT-24 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાથી એરિયન 5 રોકેટની મદદથી લૉન્ચ કરાયો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં GSAT-24 ઉપગ્રહ ISROએ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે બનાવ્યો છે. ભારતનો GSAT-24 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાથી એરિયન 5 રોકેટની મદદથી લૉન્ચ કરાયો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંપૂર્ણપણે હાઈડ્રો અને સૌર ઊર્જાથી સંચાલિત ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) એશિયન ટ્રેક સાયક્લિંગ ચેમ્પિયનશિપ (ATCC) 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP