કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ? 500 દિવસ 1000 દિવસ 300 દિવસ 100 દિવસ 500 દિવસ 1000 દિવસ 300 દિવસ 100 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ ગુજરાતના ક્યા સ્થળે ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરાશે ? માંડવી (સુરત) પારડી (વલસાડ) વાંસી-બોરસી (નવસારી) તળાજા (ભાવનગર) માંડવી (સુરત) પારડી (વલસાડ) વાંસી-બોરસી (નવસારી) તળાજા (ભાવનગર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂ.1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરવાની જોગવાઈ છે ? 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ? જૂનાગઢ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર જૂનાગઢ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદેશોમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું પહેલું બુલિયન માર્કેટ ક્યા શરૂ કરાશે ? ધોલેરા વડોદરા ગિફ્ટ સિટી સુરત ધોલેરા વડોદરા ગિફ્ટ સિટી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP