કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વૈશ્વિક વ્યાપારમાં રશિયાના ક્યા ઉત્પાદનનું યોગદાન સૌથી વધુ છે ? સ્ટીલ સંરક્ષણ સરંજામ રિફાઈન્ડ પેટ્રોલિયમ ક્રુડ પેટ્રોલિયમ સ્ટીલ સંરક્ષણ સરંજામ રિફાઈન્ડ પેટ્રોલિયમ ક્રુડ પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટ્રેધનિંગ ઓફ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી (SPI) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ગ્લુકોમા દિવસ ક્યારે મનાવાય છે ? 10 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 12 માર્ચ 10 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 12 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઈક્રો ફાઈનાન્સ લેન્ડર્સ (ઋણદાતાઓ) માટે ફ્રેમવર્કની ઘોષણા કરી ? RBI SEBI એક પણ નહીં NABARD RBI SEBI એક પણ નહીં NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ (World Consumer Rights Day) ક્યારે મનાવાય છે ? 15 માર્ચ 19 માર્ચ 12 માર્ચ 22 માર્ચ 15 માર્ચ 19 માર્ચ 12 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP