કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં એર ઈન્ડિયાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એમ. ઉપાધ્યાય આર.સુબ્રમણ્યમ એન.ચંદ્રશેખરન પી.ભટ્ટાચાર્ય એમ. ઉપાધ્યાય આર.સુબ્રમણ્યમ એન.ચંદ્રશેખરન પી.ભટ્ટાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચારધામ પ્રોજેક્ટ અંગેની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આર.કે.ઉપાધ્યાય પી.કે.શર્મા એ.કે.સીકરી એલ.કે.મિશ્રા આર.કે.ઉપાધ્યાય પી.કે.શર્મા એ.કે.સીકરી એલ.કે.મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વર્ચ્યુઅલ સ્માર્ટ ગ્રિડ નૉલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું ? માનેસર (હરિયાણા) રાજકોટ (ગુજરાત) પુણે (મહારાષ્ટ્ર) જયપુર (રાજસ્થાન) માનેસર (હરિયાણા) રાજકોટ (ગુજરાત) પુણે (મહારાષ્ટ્ર) જયપુર (રાજસ્થાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રોડક્શન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના અંતર્ગત ડ્રોન પાર્ટસના નિર્માતાઓને કેટલા ટકાનું ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન) આપવામાં આવશે ? 25% 10% 15% 20% 25% 10% 15% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP