કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2022મી બિમ્સટેક (BIMSTEC) શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? બાંગ્લાદેશ મ્યાનમાર ભારત શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ક્યો દેશ Relativistic Klystron Amplifier (RKA) વિકસિત કરી રહ્યો છે, જે અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરી શકે છે ? જાપાન રશિયા ફ્રાન્સ ચીન જાપાન રશિયા ફ્રાન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભા પેપરલેસ બનવા માટે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) કાર્યક્રમ લાગુ કરનારી ભારતની પ્રથમ વિધાનસભા બની ? ગોવા ઉત્તરાખંડ હરિયાણા નાગાલેન્ડ ગોવા ઉત્તરાખંડ હરિયાણા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ કવિતા દિવસ ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 21 માર્ચ 20 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે DRDOના ફ્લાઈટ કન્ટ્રોલ સિસ્ટમ ઈન્ટેગ્રેશન કોમ્પલેકસનું ઉદ્ઘાટન કર્યું ? વિશાખાપટ્ટનમ બેંગલુરુ ચેન્નાઈ અમદાવાદ વિશાખાપટ્ટનમ બેંગલુરુ ચેન્નાઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP