કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
UNEP એન્યુઅલ ફન્ટિયર રિપોર્ટ, 2022 અનુસાર ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરે બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષિત શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે ?

બેંગલુરુ
મુંબઈ
હૈદરાબાદ
મુરાદાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ક્યા દિવસે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી ?

3 ઓક્ટોબર
5 ઓગસ્ટ
4 ઓક્ટોબર
5 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP