કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS સુરત અને INS ઉદયગીરી યુદ્ધ જહાજ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. આપેલ તમામ તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. આપેલ તમામ તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા રાજ્યે રાજયપાલની જગ્યાએ મુખ્યમંત્રીને રાજ્યની યુનિવર્સિટીના ચાન્સેલર બનવાની મંજૂરી આપી ? પશ્ચિમ બંગાળ કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ પશ્ચિમ બંગાળ કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ISRO દ્વારા શુક્ર ગ્રહ માટેનું મિશન ક્યારે લૉન્ચ કરવામાં આવશે ? નવેમ્બર 2027 ઓક્ટોબર 2026 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2024 નવેમ્બર 2027 ઓક્ટોબર 2026 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાનના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજીવ ત્રિવેદી તરૂણ દ્વિવેદી તરૂણ કપૂર કૃણાલ કપૂર રાજીવ ત્રિવેદી તરૂણ દ્વિવેદી તરૂણ કપૂર કૃણાલ કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ' અથવા તો 'International Museum Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 મે 30 મે 28 મે 4 મે 18 મે 30 મે 28 મે 4 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP