કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ની 7મી વાર્ષિક બેઠક યોજાઈ હતી તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તેની થીમ ‘NDB: ઓપ્ટિમાઈજિંગ ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ' હતી. આપેલ તમામ ભારત તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો. NDB માટે ભારત તરફથી ગવર્નર નિર્મલા સીતારામન છે. તેની થીમ ‘NDB: ઓપ્ટિમાઈજિંગ ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ' હતી. આપેલ તમામ ભારત તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો. NDB માટે ભારત તરફથી ગવર્નર નિર્મલા સીતારામન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભારતની 'Rocketry : The Nambi Effect' ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કોણે કર્યુ છે ? શ્રી આર. માધવન શ્રી અનુરાગ કશ્યપ શ્રી રાજા મૌલી શ્રી આમિર ખાન શ્રી આર. માધવન શ્રી અનુરાગ કશ્યપ શ્રી રાજા મૌલી શ્રી આમિર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL, 2022ની ફાઈનલ મેચ ક્યા સ્ટેડિયમમાં રમાઈ હતી ? વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ઈડન ગાર્ડન્સ, કોલકાતા D Y પાટિલ સ્ટેડિયમ, મુંબઈ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ઈડન ગાર્ડન્સ, કોલકાતા D Y પાટિલ સ્ટેડિયમ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતમાં Border Roads Organization (BRO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 7 મે, 1960 7 મે, 1980 7 મે, 1970 7 મે, 1950 7 મે, 1960 7 મે, 1980 7 મે, 1970 7 મે, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ કાચબા દિવસ (World Turtle Day) ક્યારે મનાવાય છે ? 30 મે 25 મે 23 મે 27 મે 30 મે 25 મે 23 મે 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP