કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય સૈન્યમાં કોમ્બેટ એવિયેટર બનનારા પ્રથમ મહિલા કોણ બન્યા ? કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અર્ચના રાઠોડ કેપ્ટન વિદ્યાભારતી ચટ્ટોપાધ્યાય કેપ્ટન શ્રીનિધી ઉપાધ્યાય કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અર્ચના રાઠોડ કેપ્ટન વિદ્યાભારતી ચટ્ટોપાધ્યાય કેપ્ટન શ્રીનિધી ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે. ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા ગુરુ અર્જુનદેવની યાદમાં ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા ગુરુ અર્જુનદેવની યાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્વચ્છ સર્વેક્ષણ SS-2023ની થીમ શું છે ? વેસ્ટ ટુ બેસ્ટ વેસ્ટ ટુ વેલ્થ ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ ગ્રેટ વેસ્ટ ટુ બેસ્ટ વેસ્ટ ટુ વેલ્થ ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ ગ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કિસાન સંકટ સૂચકાંક (Farmer Distress Index) જાહેર કરવાની યોજના બનાવી છે ? NABARD APEDA એક પણ નહીં CSIR NABARD APEDA એક પણ નહીં CSIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP