કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે હાઈકોર્ટ નૈનીતાલથી બદલીને ક્યા સ્થળે સ્થાપવાની જાહેરાત કરી ?

ઋષિકેશ
હલ્દવાની
દેહરાદૂન
હરિદ્વાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ITTF-ATTU એશિયન કપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કોણ છે ?

મનિકા બત્રા
સૌમ્યજીત ઘોષ
અંકિતા દાસ
શરથ કમલ અચંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP