કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) હરિમઉ શક્તિ 2022 ક્યા બે દેશો વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે ? ભારત અને મલેશિયા ભારત અને UAE ભારત અને માલદીવ ભારત અને ઈન્ડોનેશિયા ભારત અને મલેશિયા ભારત અને UAE ભારત અને માલદીવ ભારત અને ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બંધારણનો અનુચ્છેદ 324 કોની સાથે સંબંધિત છે ? અખિલ ભારતીય સેવાઓ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર મુખ્ય ન્યાયમૂર્તિ ચૂંટણી કમિશનર અખિલ ભારતીય સેવાઓ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર મુખ્ય ન્યાયમૂર્તિ ચૂંટણી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ બેંકે ભારતનું પ્રથમ સ્ટિકર બેઝડ ડેબિટ કાર્ડ FIRSTAP લૉન્ચ કર્યું ? SBI HDFC બેંક કોટક મહિન્દ્રા બેંક IDFC ફર્સ્ટ બેંક SBI HDFC બેંક કોટક મહિન્દ્રા બેંક IDFC ફર્સ્ટ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં e-KUMBH (નોલેજ અનલીશ્ડ ઈન મલ્ટીપલ ભારતીય લેંગ્વેજીસ) પોર્ટલ લૉન્ચ કર્યું ? બેંગલુરુ (કર્ણાટક) મુંબઈ (મહારાષ્ટ્ર) હૈદરાબાદ (તેલંગાણા) ભુવનેશ્વર (ઓડિશા) બેંગલુરુ (કર્ણાટક) મુંબઈ (મહારાષ્ટ્ર) હૈદરાબાદ (તેલંગાણા) ભુવનેશ્વર (ઓડિશા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગોલ્ડન પીકોક એવોર્ડ જીતનાર ફિલ્મ 'I have Electric Dreams' કઈ ભાષામાં બનેલી છે ? ફ્રેન્ચ રશિયન સ્પેનિશ કોરિયન ફ્રેન્ચ રશિયન સ્પેનિશ કોરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP