કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ઉદયમાન ખિલાડી ઉન્નયન યોજના લૉન્ચ કરી ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) UNDPના માનવ વિકાસ સૂચકાંક, 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 181 132 112 140 181 132 112 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ (નવી દિલ્હી) નજીક નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલા ફૂટ ઊંચી ગ્રેનાઈટની પ્રતિમાનું અનાવરણ કર્યું ? 25 ફૂટ 45 ફૂટ 55 ફૂટ 28 ફૂટ 25 ફૂટ 45 ફૂટ 55 ફૂટ 28 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ ગેંડા દિવસ (World Rhino Day) ક્યારે મનાવાય છે ? 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન વર્ષ 1975માં ક્યા કરાયું હતું ? નાગપુર જયપુર ભોપાલ અમદાવાદ નાગપુર જયપુર ભોપાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP