કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) રિપોર્ટ અનુસાર, 2018-20માં ભારતમાં ક્યા રાજ્યનું જાતિપ્રમાણ સૌથી ઓછું હતું ?

રાજસ્થાન
ઉત્તરાખંડ
ગુજરાત
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વિશ્વ અલ્ઝાઈમર દિવસ (World Alzheimer's Day) ક્યારે મનાવાય છે ?

17 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ સર્વાઈકલ કેન્સરની રોકથામ માટે સ્વદેશી રીતે વિકસિત કર્વાડ્રિવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાઈરસ (qHPV) વેક્સિન લૉન્ચ કરી ?

બાયોટેકનોલોજી વિભાગ
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP