કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાં કર્ણાટક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાયું હતું ? બાંગ્લાદેશ થાઈલેન્ડ શ્રીલંકા ઑસ્ટ્રેલિયા બાંગ્લાદેશ થાઈલેન્ડ શ્રીલંકા ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના 5મો સમુદ્રી અભ્યાસ AUSINDEX-23 ક્યા યોજાયો હતો ? વિશાખાપટ્ટનમ સીડની મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ સીડની મુંબઈ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. આપેલ બંને એક પણ નહીં CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બેનીસાગર ક્યા રાજ્યમાં સ્થિત છે ? મેઘાલય ત્રિપુરા ઝારખંડ મિઝોરમ મેઘાલય ત્રિપુરા ઝારખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP