કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ રડાર માટે અનફર્ટેબલ એન્ટેના વિકસિત કર્યું ? DRDO ISRO HAL BEL DRDO ISRO HAL BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? PayTm એક પણ નહીં PhonePe Bharat Pe PayTm એક પણ નહીં PhonePe Bharat Pe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા દેશોએ ક્વાડ સાયબર ચેલેન્જ લૉન્ચ કરી છે ? 1. ભારત 2. ઓસ્ટ્રેલિયા 3. અમેરિકા 4. જાપાન 5. ઈંગ્લેન્ડ માત્ર 1, 2, 4, 5 માત્ર 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4 માત્ર 3, 4, 5 માત્ર 1, 2, 4, 5 માત્ર 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4 માત્ર 3, 4, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2023નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? મહિપત કવિ આપેલ તમામ હેમંત ચૌહાણ ભાનુભાઈ ચિતારા મહિપત કવિ આપેલ તમામ હેમંત ચૌહાણ ભાનુભાઈ ચિતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું ? લખનઉ ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી લખનઉ ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP