કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. એક પણ નહીં આપેલ બંને મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. એક પણ નહીં આપેલ બંને મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ICAOના એવિએશન સેફ્ટી ઓવરસાઈટ રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 61મો 21મો 55મો 75મો 61મો 21મો 55મો 75મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 18મી UIC વર્લ્ડ સિક્યોરિટી કોંગ્રેસનું આયોજન રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ક્યા શહેરમાં કરાયું હતું ? હૈદરાબાદ પટના રાંચી જયપુર હૈદરાબાદ પટના રાંચી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ડિયા ઈન્ટરનેશનલ સી ફૂડ શૉ (IISS)ની 23મી આવૃત્તિ ક્યા યોજાઈ ? કોચીન પણજી કોલકાતા મુંબઈ કોચીન પણજી કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 11મી ભારત-મોંગોલિયા જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ? જયપુર ઈન્દોર નવી દિલ્હી જોધપુર જયપુર ઈન્દોર નવી દિલ્હી જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP