કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસની ઘોષણા કરી તેણી કઈ રમત સાથે સંકળાયેલી છે ?

ક્રિકેટ
બેડમિન્ટન
ટેબલટેનિસ
ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
MAARG (Mentorship, Advisory, Assistance, Resilience and Growth) પ્લેટફોર્મ ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ?

શિક્ષણ મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP