કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બર્મિંઘમમાં બ્રિટિશ જુનિયર ઓપન ટુર્નામેન્ટમાં ગર્લ્સ અંડર 15 સ્કવોશ ટાઈટલ કોણે જીત્યું ? અનાહત સિંહ રવિ દુબે નેહા સિંહ આનંદ પટેલ અનાહત સિંહ રવિ દુબે નેહા સિંહ આનંદ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2022ના પદ્મશ્રી પુરસ્કાર જીતનારા સમાજસેવી પ્રભાબેન શાહનું નિધન થયું, તેમનો જન્મ ક્યા થયો હતો ? બારડોલી (સુરત) ભરૂચ ચીખલી (વલસાડ) વાંસદા (નવસારી) બારડોલી (સુરત) ભરૂચ ચીખલી (વલસાડ) વાંસદા (નવસારી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ ક્યા દેશ દ્વારા સહ-પ્રાયોજિત ‘એજ્યુકેશન ફોર ડેમોક્રેસી’ અંગે સંકલ્પ અપનાવ્યો ? બાંગ્લાદેશ જાપાન ભારત અમેરિકા બાંગ્લાદેશ જાપાન ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ODIમાં 200 રન કરનારો પાંચમો ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? રોહિત શર્મા શુભમન ગિલ ઈશાન કિશાન સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા શુભમન ગિલ ઈશાન કિશાન સૂર્યકુમાર યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ? IIT દિલ્હી IIT ખડગપુર IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT ખડગપુર IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP