કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 15મી BRICS સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? દ.આફ્રિકા ભારત બ્રાઝિલ રશિયા દ.આફ્રિકા ભારત બ્રાઝિલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં 1000 મેગાવોટની બિકાનેર સોલર એનર્જી પ્રોજેક્ટની આધારશિલા મુકી ? મધ્ય પ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. આપેલ બંને એક પણ નહીં ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રજ્જવલા ચેલેન્જ લૉન્ચ કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નોટબંધી (Demonetisation)ના ભાગરૂપે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો ક્યા વર્ષે બંધ કરવામાં આવી હતી ? વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2019 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2019 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP