કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા રાજ્યમાં સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ નવી જળ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી, જે માઈક્રોપ્લાસ્ટિકને ઝડપથી અને અસરકારક રીતે ફિલ્ટર કરી શકે છે ? દ.કોરિયા ભારત જાપાન અમેરિકા દ.કોરિયા ભારત જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના ઝેલિયાન્ગોંગ સમુદાય દ્વારા ગાન નગાઈ તહેવાર મનાવાય છે ? મહારાષ્ટ્ર મણિપુર ત્રિપુરા મિઝોરમ મહારાષ્ટ્ર મણિપુર ત્રિપુરા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં આર.વિષ્ણુ પ્રસાદને કઈ શ્રેણીમાં વર્ષ 2022 માટે ઈન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? અભિનેતા લેખક ખેલાડી વૈજ્ઞાનિક અભિનેતા લેખક ખેલાડી વૈજ્ઞાનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હિમાચલ પ્રદેશે ક્યા વર્ષ સુધીમાં પ્રથમ ગ્રીન એનર્જી સ્ટેટ બનવાનું લક્ષ્ય રાખ્યું ? વર્ષ 2027 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP