કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નોટબંધી (Demonetisation)ના ભાગરૂપે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો ક્યા વર્ષે બંધ કરવામાં આવી હતી ? વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2019 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? સિંગાપુર ચીન દ.કોરિયા જાપાન સિંગાપુર ચીન દ.કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓડેસા પોર્ટ સિટી ક્યા દેશમાં સ્થિત છે ? ઑસ્ટ્રેલિયા યુક્રેન ગ્રીસ ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા યુક્રેન ગ્રીસ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના ઝેલિયાન્ગોંગ સમુદાય દ્વારા ગાન નગાઈ તહેવાર મનાવાય છે ? મિઝોરમ મણિપુર મહારાષ્ટ્ર ત્રિપુરા મિઝોરમ મણિપુર મહારાષ્ટ્ર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વનું પ્રથમ તાડના પાન પર લિખિત પાંડુલિપિના સંગ્રહાલય (Palm leaf Manusript Museum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? વિશાનાપટ્ટનમ તિરુવનંતપુરમ બોધિગયા હૈદરાબાદ વિશાનાપટ્ટનમ તિરુવનંતપુરમ બોધિગયા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ગ્લોબલ ફાયરપાવર રિપોર્ટ 2023 અનુસાર, સૈન્ય શક્તિના સંદર્ભે ભારત કેટલામાં ક્રમે છે ? ચોથા પ્રથમ ત્રીજા પાંચમા ચોથા પ્રથમ ત્રીજા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP