કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ગુજરાત સરકારે ભારતની પ્રથમ ખાનગી ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ' સ્થાપિત કરવા માટે કઈ કંપની સાથે MoU કર્યા ?

સ્પેસરાઈડ
વનવેબ
સ્કાયરૂટ એરોસ્પેસ
આર.રિવાડા નેટવર્ક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ?

ભાવનગર
બનાસકાંઠા
જામનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ જ્ઞાનવાપી મસ્જિદ ક્યા રાજ્યમાં સ્થિત છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP