કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનું સૌથી જૂનું રેલવે સ્ટેશન ભાયખલા રેલવે સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? કેરળ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર પ.બંગાળ કેરળ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી ક્ષેત્રમાં ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ડિફરેન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (DGNSS) લૉન્ચ કરી તેનું નામ જણાવો. ઓશન નેવિગેશન સાગર સંપર્ક ઓશનકિંગ સમુદ્ર મંથન ઓશન નેવિગેશન સાગર સંપર્ક ઓશનકિંગ સમુદ્ર મંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 25 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 23 જુલાઈ 25 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 23 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશનનું વડુમથક ક્યા આવેલું છે ? લંડન ન્યૂયોર્ક પેરિસ શાંઘાઈ લંડન ન્યૂયોર્ક પેરિસ શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) અર્બન 20 મેયરલ સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? આપેલ બંને અમદાવાદ એક પણ નહીં ગાંધીનગર આપેલ બંને અમદાવાદ એક પણ નહીં ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP