કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કારગીલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 25 જુલાઈ 26 જુલાઈ 23 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 23 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ? કેન્યા કોંગો ઈજિપ્ત પેરુ કેન્યા કોંગો ઈજિપ્ત પેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત દૂધવા ટાઈગર રિઝર્વ (DTR)ના ઘાસના મેદાનોમાં ‘જેર્ડન બેબલર’ નામનું દુર્લભ અને વૈશ્વિક સ્તરે લુપ્તપ્રાય પક્ષી જોવા મળ્યું ? હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં જાપાન-ભારત સમુદ્રી અભ્યાસ (JIMEX 23) 2023નું આયોજન ક્યા કરાયું હતું ? કોચીન વિશાખાપટ્ટનમ જામનગર મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ જામનગર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કઈ સંસ્થાએ 2023 એમ્પ્લોયમેન્ટ આઉટલુક રિપોર્ટ જારી કર્યો ? વર્લ્ડ બેંક IMF OECD UNDP વર્લ્ડ બેંક IMF OECD UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP