કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ Osteo HRNet નામનું AI આધારિત ફ્રેમવર્ક વિકસિત કર્યું છે ? IIT દિલ્હી IIT ગુવાહાટી IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IIT ગુવાહાટી IIT મદ્રાસ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં દિવ્યકલા મેળાનું આયોજન ક્યા કરાયું હતું ? શિમલા દેહરાદૂન બિકાનેર જયપુર શિમલા દેહરાદૂન બિકાનેર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં અમરોહા ઢોલકને GI ટેગ આપવામાં આવ્યો, તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ તમિલનાડુ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ તમિલનાડુ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day) ક્યારે મનાવાય છે ? 25 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફીફા વીમેન ફૂટબૉલ વર્લ્ડ કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? ન્યૂઝિલેન્ડ આપેલ બંને એક પણ નહીં ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ આપેલ બંને એક પણ નહીં ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP