કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ISSF શૂટિંગ વર્લ્ડ કપનો શુભારંભ થયો ? હૈદરાબાદ મુંબઈ ભોપાલ પુણે હૈદરાબાદ મુંબઈ ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓસ્ટ્રેલિયાની ડિકીન યુનિવર્સિટી ક્યા સ્થળે ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય શાખા શરૂ કરશે ? પણજી કોચીન GIFT સિટી ધોલેરા SIR પણજી કોચીન GIFT સિટી ધોલેરા SIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત અને આફ્રિકાના દેશોના સૈન્ય પ્રમુખોનું પ્રથમ સંયુક્ત સંમેલન ક્યા યોજાયું ? મુંબઈ પુણે ઈન્દોર ભોપાલ મુંબઈ પુણે ઈન્દોર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National Vaccination Day) ક્યારે મનાવાય છે ? 15 માર્ચ 16 માર્ચ 17 માર્ચ 18 માર્ચ 15 માર્ચ 16 માર્ચ 17 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એશિયાટિક સિંહોને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી ક્યા સ્થળાંતરિત કરવાની યોજના બનાવાઈ છે ? બરડા વન્યજીવ અભયારણ્ય પનિયા વન્યજીવ અભયારણ્ય રામપરા વન્યજીવ અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય પનિયા વન્યજીવ અભયારણ્ય રામપરા વન્યજીવ અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP