કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે કેટલા રાજ્યોમાં PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરવામાં આવશે ? 5 7 6 8 5 7 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘પથશ્રી રાસ્તાશ્રી’ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો ? પ.બંગાળ ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન પ.બંગાળ ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) અટ્ટકલ પોંગલ મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? ચેન્નાઈ મદુરાઈ તિરુવનંતપુરમ વિશાખાપટ્ટમ ચેન્નાઈ મદુરાઈ તિરુવનંતપુરમ વિશાખાપટ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ મેદસ્વિતા દિવસ (World Obesity Day) ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 5 માર્ચ 7 માર્ચ 6 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 7 માર્ચ 6 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુરુડોંગમાર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP