કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન ધ્વસ્ત’ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? NIA INTERPOL CRPF CBI NIA INTERPOL CRPF CBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વર્લ્ડ પ્રેસ ફીડમ ઈન્ડેક્સ 2023માં ભારતનો રેન્ક કેટલામો છે ? 167 151 131 161 167 151 131 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022 (KIUG 2022)નો લોગો, જર્સી, મેસ્કોટ અને ગીત લૉન્ચ કર્યા ? લખનઉ પટના બેંગલુરુ નવી દિલ્હી લખનઉ પટના બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કયા સંગઠને સ્થાપના દિવસના ભાગરૂપે ‘એકતા અને શ્રદ્ધાંજલિ અભિયાન'નું આયોજન કર્યું હતું ? CAPF SEBI RBI BRO CAPF SEBI RBI BRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્યા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું ? શ્રીલંકા ફ્રાન્સ મોરેશિયસ ફીજી શ્રીલંકા ફ્રાન્સ મોરેશિયસ ફીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP