કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું વડુમથક ક્યાં આવેલું છે ? મુંબઈ પુણે બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ પુણે બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં દુર્લભ બ્લેક ટાઈગરનું મૃત્યુ થયું ? ઓડિશા કર્ણાટક પ.બંગાળ છત્તીસગઢ ઓડિશા કર્ણાટક પ.બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ચીફ ઈકોનોમિસ્ટ્સ આઉટલૂક રિપોર્ટ જારી કર્યો ? UNDP WEF વર્લ્ડ બેંક IMF UNDP WEF વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના વાયનાડ જિલ્લાએ ઓપન ડેફિકેશન ફ્રી (ODF) પ્લસમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે આદર્શ કોલોની પહેલ લૉન્ચ કરી ? પ.બંગાળ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઓડિશા પ.બંગાળ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP