સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લિક્વિડેટર પાસે લેણદારોને ચૂકવવા માટે ફક્ત ₹ 52,500 છે. લિક્વિડેટરનું લેણદારોને ચુકવેલી રકમ પર 5% મહેનતાણું - ₹ 2,625 ₹ 2,500 ₹ 2,375 ₹ 3,000 ₹ 2,625 ₹ 2,500 ₹ 2,375 ₹ 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લિક્વિડેટર કંપની વતી મળેલાં નાણાં ₹ 500 થી વધુ હોય તો, ___ થી વધુ સમય માટે રાખી શકે નહી. 100 દિવસો 5 દિવસો 30 દિવસો 10 દિવસો 100 દિવસો 5 દિવસો 30 દિવસો 10 દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ રકમનો પસંદગીના લેણદારોમાં સમાવેશ થતો નથી ? દેવીહુંડી આપેલ પૈકી કોઈ નહીં સરકારના વેરા પ્રોવિડન્ટ ફંડ દેવીહુંડી આપેલ પૈકી કોઈ નહીં સરકારના વેરા પ્રોવિડન્ટ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચાર કારકુનનો છેલ્લા બે મહિનાનો, દરેકનો માસિક પગાર ₹ 15000 લેખે ચૂકવવાનો બાકી છે. તો વિસર્જન વખતે તેમાંથી પસંદગીના લેણદારો કેટલા થયા ? ₹ 60,000 ₹ 80,000 ₹ 1,20,000 ₹ 1,80,000 ₹ 60,000 ₹ 80,000 ₹ 1,20,000 ₹ 1,80,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયા લેણદારો 'બિનસલામત' ગણાય છે ? કર્મચારીઓની ગ્રેજ્યુઈટી ચૂકવવાના બાકી ખર્ચા સ્થાનિક સરકારના બાકી કરવેરા કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ કર્મચારીઓની ગ્રેજ્યુઈટી ચૂકવવાના બાકી ખર્ચા સ્થાનિક સરકારના બાકી કરવેરા કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP