સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદનાર કંપની ખરીદકિંમત ચૂકવે ત્યારે ___ ખાતે ઉધારશે. મિલકતો ખાતે વેચનાર પેઢી ખાતે એક પણ નહીં ધંધાની ખરીદ ખાતે મિલકતો ખાતે વેચનાર પેઢી ખાતે એક પણ નહીં ધંધાની ખરીદ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો ખરીદનાર કંપની તરફથી જે શેર મળે તે શેરની ખરીદકિંમતની ગણતરી વખતે ___ કિંમત ધ્યાનમાં લેવાય. દાર્શનિક પડતર સરેરાશ બજાર કિંમત દાર્શનિક પડતર સરેરાશ બજાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો ચોખ્ખી મિલકત, ખરીદકિંમત કરતાં વધારે હોય તો તફાવતની રકમ ___ ગણાશે. મૂડી અનામત સામાન્ય અનામત પાઘડી મૂડી મૂડી અનામત સામાન્ય અનામત પાઘડી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો ખરીદકિંમત ચોખ્ખી મિલકત કરતાં વધારે હોય તો તફાવતની રકમ ગણાશે ___ મૂડી અનામત પાઘડી મૂડી સામાન્ય અનામત મૂડી અનામત પાઘડી મૂડી સામાન્ય અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદકિંમત અંગે ચૂકવેલ અવેજની પૂરી રકમ આપી ન હોય તો ખરીદ કિંમત ___ પદ્ધતિથી શોધાશે. ચોખ્ખી મિલકત કુલ મિલકત અવેજ દેવાં ચોખ્ખી મિલકત કુલ મિલકત અવેજ દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP