સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ મિલકત શેરના મૂલ્યાંકનમાં ધ્યાનમાં લેવાશે નહીં ? આખર સ્ટોક દેવાદારો પ્રાથમિક ખર્ચ પાઘડી આખર સ્ટોક દેવાદારો પ્રાથમિક ખર્ચ પાઘડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની બજાર કિંમત શોધવાનું સૂત્ર જણાવો. બજાર કિંમત = (અ.વ.દર ÷ ડિવિડન્ડનો દર) × 1 શેરની ભરપાઈ કિંમત બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ વહેંચણીપાત્ર નફો) × 100 એક પણ નહીં શેરની બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ અપેક્ષિત વળતર દર) × 1 શેરની ભરપાઈ કિંમત બજાર કિંમત = (અ.વ.દર ÷ ડિવિડન્ડનો દર) × 1 શેરની ભરપાઈ કિંમત બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ વહેંચણીપાત્ર નફો) × 100 એક પણ નહીં શેરની બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ અપેક્ષિત વળતર દર) × 1 શેરની ભરપાઈ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની પોતાના જૂના શેરહોલ્ડરે ધારણ કરેલા શેર ખરીદવાનો પ્રથમ અધિકાર આપે છે, આ શેર એટલે ___ પ્રેફરન્સ શેર બોનસ શેર ઈક્વિટી શેર હક્કના શેર પ્રેફરન્સ શેર બોનસ શેર ઈક્વિટી શેર હક્કના શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની આંતરિક કિંમત અને બજારકિંમતનો ઉપયોગ શેરની કઈ કિંમત શોધવા માટે થાય છે ? વાજબી કિંમત એક પણ નહીં દાર્શનિક કિંમત ચોખ્ખી કિંમત વાજબી કિંમત એક પણ નહીં દાર્શનિક કિંમત ચોખ્ખી કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની આંતરિક કિંમત ₹ 100 છે, બજારકિંમત ₹ 200 છે તો વાજબી કિંમત શોધો ? 300 100 250 150 300 100 250 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP