એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત થઈ ? બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવકવેરા ધારા, 1961 મુજબ 'કુટુંબ પેન્શન' ___ શીર્ષક હેઠળ કરપાત્ર થાય. અન્ય સાધનોની આવકના મુડી નફાના પગારની આવક મકાન મિલકતની આવકના અન્ય સાધનોની આવકના મુડી નફાના પગારની આવક મકાન મિલકતની આવકના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય. ઘાલખાધ, રોકડ/બેંક રોકડ/બેન્ક, ઘાલખાધ પરત રોકડ/બેંક, ઘાલખાધ ઘાલખાધ પરત, રોકડ/બેંક ઘાલખાધ, રોકડ/બેંક રોકડ/બેન્ક, ઘાલખાધ પરત રોકડ/બેંક, ઘાલખાધ ઘાલખાધ પરત, રોકડ/બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કેન્દ્રીકરણ એટલે વ્યવસ્થા તંત્રમાં ___ તળસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી મધ્યમસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી બધી જ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી ઉચ્ચસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી તળસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી મધ્યમસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી બધી જ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી ઉચ્ચસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પડતર કિંમત + નફો = ___ વેચાણ કિંમત મૂળ કિંમત ખોટ ખોટ વેચાણ કિંમત મૂળ કિંમત ખોટ ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP