એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) MS Word ફાઈલનું એક્સટેન્શન શું હોય છે ? .dac .wrd .wrt .doc .dac .wrd .wrt .doc ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પ્રાયોગિક તપાસ ___ માટે ન થવી જોઈએ. વેચાણ-નોંધ માલ-સ્ટોક પત્રક રોકડ-મેળ ખરીદ-નોંધ વેચાણ-નોંધ માલ-સ્ટોક પત્રક રોકડ-મેળ ખરીદ-નોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત મૂલ્ય વર્ધિત વેરો, 2003નો અમલ તા ___ થી શરૂ થયો છે. 1-4-2003 1-4-2006 1-4-2005 1-4-2004 1-4-2003 1-4-2006 1-4-2005 1-4-2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ડિબેન્ચર પરત નિધિના રોકાણોનું વ્યાજ મળે ત્યારે ___ ખાતે ઉધાર અને ___ ખાતે જમા થાય. ડિબેન્ચર, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર રોકડ/બેંક, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, રોકડ/બેંક ડિબેન્ચર, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર રોકડ/બેંક, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, રોકડ/બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક વેપારીને 20% વળતર આપવા છતાં 20% નફો થાય છે, તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ? આપેલ પૈકી એક પણ નહીં 37.5 40 50 આપેલ પૈકી એક પણ નહીં 37.5 40 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP