એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
અનુચિત સ્પર્ધા ટાળવા અને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા માટે લાગુ પાડવામાં આવતા વેરાને ___ કહે છે.

એન્ટી ડમ્પિંગ ડ્યુટી
કસ્ટમ ડ્યુટી
ડમ્પિંગ ડ્યુટી
એક્સાઈઝ ડ્યુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મિલકતની કિંમત કરતા વધુ રકમનો અકસ્માતનો વીમો લેવામાં આવ્યો હોય અને મિલકતને અકસ્માતથી નુકસાન થાય ત્યારે થયેલ નુકસાનની ___ વળતર તરીકે મળવાપાત્ર થશે.

વીમો લીધો હોય તે રકમ
પૂરેપૂરી રકમ
મિલકતની કિંમત અને વિમાની રકમના પ્રમાણમાં થતી રકમ
મિલકતની કિંમત જેટલી રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કયું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે ?

અવૈધિક વ્યવસ્થાતંત્ર
શ્રેણિક વ્યવસ્થાતંત્ર
રૈખિક વ્યવસ્થાતંત્ર
સમિતિ વ્યવસ્થાતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP