એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'દુકાળ' સમાસનો પ્રકાર લખો. કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પગારની આવકમાંથી TDS (Tax Deducted at source) કાપવાની જોગવાઈ આવકવેરાની કઈ કલમ હેઠળ છે ? 192 194C 193 194A 192 194C 193 194A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કંપની ઓડિટરને નીચેનામાંથી શું તપાસવાનો અધિકાર છે કંપનીના પડતર અંગેના ચોપડા કંપનીના હિસાબી ચોપડા અને વાઉચર કાયદાકીય અને આંકડાકીય માહિતી અંગેના ચોપડા આપેલ તમામ કંપનીના પડતર અંગેના ચોપડા કંપનીના હિસાબી ચોપડા અને વાઉચર કાયદાકીય અને આંકડાકીય માહિતી અંગેના ચોપડા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'તા.___ કે ત્યાર બાદ ખરીદેલ નવા પ્લોટ અને યંત્રો કે જેનો વેરાપાત્ર માલના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે અને હિસાબી ચોપડામાં તેને મૂડી મિલકત ગણેલ છે તેના પર ચૂકવેલ મૂલ્ય વર્ધિત વેરાની રકમ મૂલ્ય વર્ધિત વેરાની ચુકવવાપાત્ર રકમ સામે બાદ મળે કે જમા મળે (ટેક્સ ક્રેડિટ)' 1-4-1981 1-4-2015 1-4-2006 1-4-2001 1-4-1981 1-4-2015 1-4-2006 1-4-2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી એક મિડિયા પ્લેયર નથી તે જણાવો. Word Media Player Windows Media Player VLC Media Player Flash Player Word Media Player Windows Media Player VLC Media Player Flash Player ANSWER DOWNLOAD GUJARATI MCQ APP