Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આદિવાસી જાતિ સમુદાયોના વિકાસ માટેની નિચેનામાંથી કઇ યોજના છે ? આદિવાસી કલ્યાણ યોજના વનશ્રી યોજના વનબંધુ કલ્યાણ યોજના આપેલ પૈકી એક પણ નહીં આદિવાસી કલ્યાણ યોજના વનશ્રી યોજના વનબંધુ કલ્યાણ યોજના આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મનરેગા યોજના હેઠળ દરેક કુટુંબને કુટુંબ દિઠ દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા દિવસ રોજગારી આપવાનો હેતુ છે. 100 110 150 220 100 110 150 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ સુરેન્દ્રનગર જિલ્લાનાં ખાતેથી રાજયમાં સુજલામ સુફલામ જળ અભિયાન 2019નો પ્રારંભ કર્યો હતો. લીંબડી તરણેતર લખતર વઢવાણ લીંબડી તરણેતર લખતર વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 1 માસ સુધીનાં નવજાત શિશુની સંભાળ માટે રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મુકી ? મા અમૃતમ યોજના આપેલ પૈકી એક પણ નહીં ચિરંજીવી યોજના બાળ સખા યોજના મા અમૃતમ યોજના આપેલ પૈકી એક પણ નહીં ચિરંજીવી યોજના બાળ સખા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ચિરંજીવી યોજનાનો લાભ નિચેનામાંથી કોને મળે ? નવજાત શિશુ પ્રસુતા બહેનો આપેલ પૈકી એક પણ નહીં 60 વર્ષથી ઉપરની વ્યક્તિને નવજાત શિશુ પ્રસુતા બહેનો આપેલ પૈકી એક પણ નહીં 60 વર્ષથી ઉપરની વ્યક્તિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP