Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સૂર્ય શક્તિ કિસાન યોજના' નો અમલ સમગ્ર દેશમાં સૌ પ્રથમ કયા રાજ્યમાં થયો ? ગુજરાત મધ્યપ્રદેશ મેઘાલય મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ મેઘાલય મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ગુજરાતનાં 5 લાખ કુટુંબોને ઓછામાં ઓછી કેટલી માસિક આવક મળે તેવું આયોજન કરાયું છે ? 5000 રૂ. 6000 રૂ. 8000 રૂ. 10000 રૂ. 5000 રૂ. 6000 રૂ. 8000 રૂ. 10000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) GST સહેલી વેબ પોર્ટલનો શુભઆરંભ કઈ યોજના દ્વારા કરવામાં આવ્યો ? સુજલામ સુફલામ યોજના આપેલ પૈકી એક પણ નહીં સૂર્ય શક્તિ કિસાન યોજના મુખ્યમંત્રી ગ્રામોદય યોજના સુજલામ સુફલામ યોજના આપેલ પૈકી એક પણ નહીં સૂર્ય શક્તિ કિસાન યોજના મુખ્યમંત્રી ગ્રામોદય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે ? આપેલ પૈકી એક પણ નહીં જળ બચાવો યોજના જલ પરિવહન યોજના સુજલામ સુફલામ યોજના આપેલ પૈકી એક પણ નહીં જળ બચાવો યોજના જલ પરિવહન યોજના સુજલામ સુફલામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પીટલ સુધી આવવા જવાનાં ભાડા પેટે કેટલા રૂપિયા ચુકવવામાં આવે છે ? 300 રૂ. 200 રૂ. 500 રૂ. 100 રૂ. 300 રૂ. 200 રૂ. 500 રૂ. 100 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP