Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

સ્વામી વિવેકાનંદ
શ્યામ પ્રસાદ મુખરજી
પંડિત દિનદયાળ ઉપાધ્યાય
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ?

ઈ-વિકાસ
ઈ-ધરા
ઈ-ખેડૂત
ઈ-પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ?

સમરસ ગ્રામ યોજના
વિશ્વ ગ્રામ યોજના
સંવાદ ગ્રામ યોજના
આદર્શ પંચાયત યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત રાજ્યમાં ‘દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની સહાય માટે અમલમાં છે ?

મત્સ્ય ઉદ્યોગ
પશુ ઉદ્યોગ
ખેતીવાડી
હાથશાળ અને હસ્ત કલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનો લાભ લેવા દિકરીની વયમર્યાદા કઈ છે ?

જન્મથી લઈને 5 વર્ષ સુધી
18 વર્ષની ઉંમરથી લઈને આજીવન
જન્મથી લઈને 10 વર્ષ સુધી
જન્મથી લઈને 15 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP