Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળવર્ષથી વધુ વય ધરાવતી કોઇ પણ વ્યક્તિને બેંકમાં ખાતુ ખોલાવી શકે છે ? 18 25 16 10 18 25 16 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાનાં કિસ્સામાં કેટલાં રૂપિયાનું વીમા રક્ષણ અપાય છે ? 5 લાખ 1 લાખ 3 લાખ 2 લાખ 5 લાખ 1 લાખ 3 લાખ 2 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજના યોજના' કયા મુખ્યમંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ? કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઇન્ટરનેટથી જોડવા માટે કઇ યોજના અમલમાં લાવવામાં આવી છે ? ઇ-ધારા ઇ-પ્રોડ્યુરમેન્ટ સ્વાગત ઓનલાઇન ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ ઇ-ધારા ઇ-પ્રોડ્યુરમેન્ટ સ્વાગત ઓનલાઇન ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે અસ્તિત્વમાં આવી ? 20 જૂન 2015 24 જૂન 2015 10 જૂન 2015 25 જૂન 2015 20 જૂન 2015 24 જૂન 2015 10 જૂન 2015 25 જૂન 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP