Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્ય સભાનાં સભ્ય હતા ? વિનેશ અંતાણી ક.મા.મુન્શી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી વિનેશ અંતાણી ક.મા.મુન્શી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિચેનામાંથી કઇ તારીખે ઊજવાય છે ? 5 જૂન 21 જૂન 8 માર્ચ 5 સપ્ટેમ્બર 5 જૂન 21 જૂન 8 માર્ચ 5 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) શિલોંગ એ ભારતના કયા રાજ્યની રાજધાની છે ? મેઘાલય સિક્કીમ નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ મેઘાલય સિક્કીમ નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની કયા દેશમાં આવેલ છે ? ભૂતાન નેપાળ તિબેટ જાપાન ભૂતાન નેપાળ તિબેટ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 2018 કોમન વેલ્થ રમતનો યજમાન કયો દેશ બન્યો હતો ? ઈન્ડોનેશિયા વિયેટનામ ન્યુઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા વિયેટનામ ન્યુઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP