Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'શ્રુતિ પ્રશ્ન પુછે છે. ' નું પ્રેરક વાક્ય ક્યું છે તે કહો. શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન પુછશે શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન પુછશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘કેસરીસિંઘ હસી પડયા. ' ભાવે વાક્ય શોધો. કેસરીસિંથથી હસી પડાયું. કેસરીસિંઘ હસી પડે છે. કેસરીસિંઘ ખડખડાટ હસ્યા હતા કેસરીસિંઘ હસી રહ્યા છે. કેસરીસિંથથી હસી પડાયું. કેસરીસિંઘ હસી પડે છે. કેસરીસિંઘ ખડખડાટ હસ્યા હતા કેસરીસિંઘ હસી રહ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેના વાક્યોમાંથી કર્તરિ વાક્ય શોધો. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'મજૂરે કામ શરૂ કર્યું. કર્મણિમાં ફેરવો. મજૂરે કોના કહેવાથી કામ શરૂ કર્યું ? મજુર વડે કામ કામ શરૂ કરાયું. મજૂર શા માટે કામ શરૂ કરતો હશે ? મજૂરે કામ કરવાનું શરૂ કર્યું. મજૂરે કોના કહેવાથી કામ શરૂ કર્યું ? મજુર વડે કામ કામ શરૂ કરાયું. મજૂર શા માટે કામ શરૂ કરતો હશે ? મજૂરે કામ કરવાનું શરૂ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘વિનંતી’- વિરોધી શબ્દ જણાવો. શાલીન બરછટ ઉદ્ધત વિવેકી શાલીન બરછટ ઉદ્ધત વિવેકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP