Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સાચી જોડણી શોધો. ગતિષીલ ગતિશિલ ગતીશીલ ગતિશીલ ગતિષીલ ગતિશિલ ગતીશીલ ગતિશીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ભગવત + ઇચ્છા'ની સંધિ શું થશે ? ભગવતીચ્છા ભગવતદીચ્છા ભગવદિચ્છા ભગવતિચ્છા ભગવતીચ્છા ભગવતદીચ્છા ભગવદિચ્છા ભગવતિચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત!' અલંકાર ઓળખાવો. ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા શ્લેષ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘આબરૂ' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. પદ હોશિયાર અભિમાન પ્રતિષ્ઠા પદ હોશિયાર અભિમાન પ્રતિષ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'ખડે પગે ઊભા રહેવું’- રૂઢિપ્રયોગનો અર્થ શોધો. કામ કરવા તૈયાર રહેવું. સક્રિય રીતે ઊભા રહેવું. બેસવું જ નહીં ઊભા રહેવાની સજા કરવી કામ કરવા તૈયાર રહેવું. સક્રિય રીતે ઊભા રહેવું. બેસવું જ નહીં ઊભા રહેવાની સજા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP