Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘શિશુ સમાન ગણી સહદેવને’ અલંકાર ઓળખાવો. ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘અંતરની એરણ પર કોની, પડે હથોડી ચેતનરૂપ' ? છંદનો પ્રકાર જણાવો. સરૈયા હરિગીન મનહર શિખરિણી સરૈયા હરિગીન મનહર શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કયો શબ્દ જીવનનો પર્યાય નથી ? આવરદા આયખું જગત જિંદગી આવરદા આયખું જગત જિંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘માલિપા’ શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? ખેતરમાં અંદરની બાજુ સીમમાં માલપુઠા ખેતરમાં અંદરની બાજુ સીમમાં માલપુઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'મમતા પલંગ પર બેઠી.' વાક્યમાં 'પલંગ પર’ શબ્દોની વિભક્તિ કઈ ? અપાદાન-પંચમી કર્મ-દ્વિતીયા અધિકરણ-સપ્તમી કરણ-તૃતીયા અપાદાન-પંચમી કર્મ-દ્વિતીયા અધિકરણ-સપ્તમી કરણ-તૃતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP