બાયોલોજી (Biology) બાહ્ય સ્વરૂપના આધારે કોનો સમાવેશ લાઈકેનમાં થતો નથી ? ક્ષુપિલ લાઈકેન પર્પટાભ લાઈકેન કુડમલી પત્રમય લાઈકેન ક્ષુપિલ લાઈકેન પર્પટાભ લાઈકેન કુડમલી પત્રમય લાઈકેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ ઉસ્નીયા પાર્મેલિયા સ્ટ્રીગ્યુલા આપેલ તમામ ઉસ્નીયા પાર્મેલિયા સ્ટ્રીગ્યુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ એકાંગી અને ત્રિઅંગી વચ્ચેનું સ્થાન ધરાવે છે ? આવૃત બીજધારી લીલ અનાવૃત બીજધારી દ્વિઅંગી આવૃત બીજધારી લીલ અનાવૃત બીજધારી દ્વિઅંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વૈજ્ઞાનિકે દ્વિઅંગી વનસ્પતિઓને હિપેટીકોપ્સીડા એન્થોસિરોટોપ્સીડા અને બ્રાયોપ્સીડામાં વર્ગીકૃત કરી ? રોથમેલર તલસાણે આયંગર પ્રૉફેસર શિવરામ રોથમેલર તલસાણે આયંગર પ્રૉફેસર શિવરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વનસ્પતિ-જૂથમાં વાહકપેશીઓ ગેરહાજર છે ? ત્રિઅંગી દ્વિઅંગી આવૃત બીજધારી અનાવૃત બીજધારી ત્રિઅંગી દ્વિઅંગી આવૃત બીજધારી અનાવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP