બાયોલોજી (Biology) નિર્જીવ ઘટકોને કયા વિજ્ઞાનમાં સમાવાય છે ? ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવનું કયું લક્ષણ વનસ્પતિમાં જોવા મળતું નથી ? પ્રચલન વૃદ્ધિ અનુકૂલન પ્રજનન પ્રચલન વૃદ્ધિ અનુકૂલન પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવ પુખ્ત વયે પોતાના જેવો બીજા સજીવ ઉત્પન્ન કરે તે ઘટનાને શું કહે છે ? પુનઃસર્જન અનુકૂલન વિભેદન પ્રજનન પુનઃસર્જન અનુકૂલન વિભેદન પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજનન ન કરી શકતા સજીવો ને શું કહે છે ? પુખ્ત પ્રાજનનિક આંતરજાતીય વંધ્ય પુખ્ત પ્રાજનનિક આંતરજાતીય વંધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી પ્રજનનની એક પદ્ધતિ કઈ છે ? સંજીવન શક્તિ મુક્ત શક્તિ સજીવ શક્તિ જૈવશક્તિ સંજીવન શક્તિ મુક્ત શક્તિ સજીવ શક્તિ જૈવશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP