ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય સચિવ શ્રી સંસદીય સચિવ મુખ્યપ્રધાન સ્પીકર મુખ્ય સચિવ શ્રી સંસદીય સચિવ મુખ્યપ્રધાન સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1989 1986 1988 1987 1989 1986 1988 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો. Voter verifiable paper's audit trail Voter verification paper audit trail Voter's verification paper audit trail Voter verifiable paper audit trail Voter verifiable paper's audit trail Voter verification paper audit trail Voter's verification paper audit trail Voter verifiable paper audit trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? આસામ નાગાલેન્ડ ઝારખંડ હિમાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ઝારખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ ભાષા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ નથી ? ભોજપુરી સંથાલી કોંકણી મૈથિલી ભોજપુરી સંથાલી કોંકણી મૈથિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP